વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, બહાર પાડ્યો 75 રૂપિયાનો સિક્કો; કહ્યું- ‘આ દેશના 140 કરોડ લોકોનાં સપનાનું પ્રતિબિંબ છે, આપણી લોકશાહીનું મંદિર છે’
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરતી વિપક્ષની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી, કહ્યું- ‘આ અમારું કામ નથી, આભાર માનો કે અમે તમને દંડ નથી કરતા’
સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે માયાવતીએ આપ્યું મોદી સરકારને સમર્થન, કહ્યું- ‘દ્રૌપદીજી સામે ઉમેદવાર ઉભા રાખ્યા હતા ત્યારે આદિવાસી મહિલા સન્માન ક્યાં ગયું હતું’