બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ મહારાષ્ટ્રમાં હોબાળો: કોંગ્રેસ લીડર નાના પટોલેએ સીએમ શિંદેને પત્ર લખી કરી દિવ્ય દરબારને પરમિશન ના આપવાની માંગ
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનઉમાં નોંધાઈ FIR, છેતરપીંડી કરનાર તુલસીયાની કન્સ્ટ્રકશનની હતી બ્રાન્ડ એમ્બેસેડર
મુંબઈના ધારાવીમાં કમલા નગરની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ: 25થી વધુ ઝુંપડીઓ બળીને ખાખ, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ તૈનાત, કોઈ જાનહાની નહિ
[video src="https://safal24.com/wp-content/uploads/2023/02/Singer-Sonu-Nigam-colleagues-manhandled-at-Mumbai-event.mp4" /]મુંબઇમાં લાઈવ શોમાં સોનુ નિગમ સાથે ધક્કા-મુક્કી: સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે થઈ ઝપાઝપી, ઉદ્ધવ જૂથના ધારાસભ્યના પુત્ર સામે નોંધાઈ એફઆઈઆર
પોતાને તાલિબાની ગણાવનાર વ્યક્તિએ NIAને મોકલ્યો મુંબઈમાં આતંકી હુમલો કરવાની ધમકી આપતો ઈ-મેઈલ, દેશનાં દરેક મોટા શહેરોમાં એલર્ટ જાહેર
વિસ્તારા એરલાઈન્સની અબૂ ધાબીથી મુંબઈ આવતી ફ્લાઈટમાં ઈટલીની મહિલાએ નશામાં કપડા ઉતારી કેબીન ક્રૂ સાથે કરી મારપીટ, મુંબઈ પોલીસે કોર્ટમાં કરી હાજર