કર્ણાટક કેબિનેટમાં કાલે વધુ 24 મંત્રીઓ લેશે શપથ, સીએમ સિદ્ધારમૈયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો: 4 વખત ઘારાસભ્ય રહી ચૂકેલા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાયા, સી.આર.પાટીલનાં હસ્તે ધારણ કર્યો કેસરીયો
વિદ્યાર્થી સાથે મારામારી કરી જાતિ સંબંધિત ટીપ્પણી કરવાના કેસમાં કોર્ટે AAPના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીને આપી આખો દિવસ કોર્ટમાં ઉભા રહેવાની સજા, 30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ, સમાજના દીકરા અને દીકરીઓ ડીજે વિના લગ્ન નથી કરતાં તેમને સમજાવવા જોઈએ’
ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના ધરણાં, ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું- ‘કિરણ પટેલની ચર્ચાથી દૂર ભાગે છે સરકાર’
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાનો પુત્ર 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ઘરે રેડ પાડતા મળ્યા 8 કરોડ કેશ
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પછી હવે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમનું પણ ધારસભ્ય પદ રદ્દ, સ્વાર બેઠક પર થશે ઉપચુનાવ