દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપવાનો કર્યો ઇનકાર, હવે 4 સપ્ટેમ્બરે થશે આગળની સુનાવણી; પત્નીની બીમારીનું કારણ આપી માંગ્યા હતા વચગાળાના જામીન
લિકર પોલિસી કેસમાં દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવતા કહ્યું- ‘તેમના પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે’
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, કોર્ટે 1 જૂન સુધી વધારી જ્યુડિશિયલ કસ્ટડી
દિલ્હી લીકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન અરજી ફગાવી; EDના કેસમાં 8 મે સુધી ન્યાયિક કસ્ટડી વધારી
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને ફરી ઝટકો: ઈડીની 7 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે મંજૂર કર્યા 5 દિવસના રિમાન્ડ, 22 માર્ચે થશે કોર્ટમાં હાજર
દિલ્હી લિકર પોલિસી કેસ: CBIના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર 21 માર્ચે થશે સુનાવણી, EDના કેસમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર
મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનો મોટો દાવો; કહ્યું- ‘એક્સાઈઝ નીતિ કેસમાં મનીષ સિસોદિયા પછી હવે અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે’
20 માર્ચ સુધી તિહાડ જેલમાં રહેશે મનીષ સિસોદિયા: CBI પછી આજે 11 વાગે તિહાડ જશે EDની ટીમ, દિલ્હી લિકર પોલિસી કેસમાં કરશે પૂછપરછ
મનીષ સિસોદિયાની ધરપકડ વિરુદ્ધ 9 વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું- ‘કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ, આપણે લોકશાહીમાંથી તાનાશાહી તરફ વધી રહ્યા છે’