શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપ તેની નિષ્ફળતાઓ છુપાવવા દેશમાં કરાવી શકે છે કોમી રમખાણો’
‘NCPમાં કોઈ વિભાજન નથી થયું’ના નિવેદન પછી શરદ પવારનો ફરી યૂ-ટર્ન, કહ્યું- ‘મેં એવું નથી કહ્યું કે, અજિત પવાર અમારા નેતા છે’
‘અજિત અમારા નેતા, NCPમાં કોઈ વિભાજન નથી થયું’, શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું; કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંઝવણમાં
અજિત પવાર સાથે ખાનગી મિટિંગ કર્યા પછી શરદ પવારની મોટી ઘોષણા, કહ્યું- ‘કેટલાક શુભેચ્છકો મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાજપ સાથે ક્યારેય હાથ નહિ મિલાવું’
સ્વતંત્રતા દિવસ પહેલા NIAની મોટી કાર્યવાહી: કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 14 PFIના ઠેકાણાઓ પર પાડી રેડ
મહારાષ્ટ્રના થાણેમાં ભયંકર દુર્ઘટના: સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે પર 100 ફૂટ ઉપરથી ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત, કેટલાય દટાયા હોવાની શક્યતા; NDRFની ટીમ ઘટનાસ્થળે
મહારાષ્ટ્રમાં ચાલુ ટ્રેનમાં થયો ગોળીબાર: મુંબઈ જતી જયપુર એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ, 1 ASI સહિત 4 લોકોનાં મોત; આરોપીની ધરપકડ
ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના 4 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ, રાયગઢમાં ભૂસ્ખલન થતા 5 લોકોના મોત, 50થી વધુ પરિવાર કાટમાળ નીચે દટાયા