31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાશે 26થી વધુ વિપક્ષી દળોના ગઠબંધનની બેઠક, લોન્ચ કરશે INDIAનો લોગો
INDIA ગઠબંધનમાં ચૂંટણી પહેલાં જ બબાલ, કોંગ્રેસની દિલ્હીમાં લોકસભાની બધી સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત પછી આમ આદમી પાર્ટીએ આપ્યા એલાયન્સ છોડવાના સંકેત
રાહુલ ગાંધીએ લોકસભામાં મણિપુર મુદ્દે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- ‘મોદીજીએ હજી સુધી મુલાકાત નથી કરી, ત્યાં ભારત માતાની હત્યા થઈ છે’
દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: રાજ્યસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ, બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 વોટ પડ્યા
સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા પછી રાહુલ ગાંધીને પાછું મળ્યું તેમનું સાંસદ પદ, લોકસભા સ્પીકરે મારી મંજૂરીની મોહર, સંસદના ચોમાસું સત્રમાં લેશે ભાગ
દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ-2023, આજે રાજ્યસભામાં થઈ શકે છે રજૂ
સંસદમાં ચોમાસા સત્રના સાતમાં દિવસે પણ સંસદના બંને ગૃહમા મણિપુર મુદ્દાને લઈ વિપક્ષનો હોબાળો, રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
મણિપુર હિંસાનો વિરોધ કરવા INDIA ગઠબંધનના સાંસદો કાળા કપડાં પહેરીને પહોંચ્યા સંસદ, લોકસભામાં હોબાળો થતા 2 વાગ્યા સુધી સ્થગિત, રાજ્યસભામાં લાગ્યા મોદી વિરુદ્ધ નારા
2017થી 2023 સુધીના 6 વર્ષમાં પાન કે આધારની વિગતોેનો દુરુપયોગ કરીને 5070 બોગસ જીએસટી રજિસ્ટ્રેશન કરી 27000 કરોડની કરચોરી કરાઈ, નાણા મંત્રાલયે લોકસભામાં રજૂ કર્યા આંકડા