ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસે કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસ પર લગાવ્યા વિવાદાસ્પદ પોસ્ટરો, ભારતે ઉઠાવ્યો વાંધો
ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય વિદ્યાર્થી પર કર્યો લોખંડના રોડ્સથી હુમલો, આંખ અને હાથમાં ગંભીર ઈજા થતા કરાવવી પડી સર્જરી
અમેરિકા અને કેનેડા પછી હવે લંડનમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ બોલાવી રેલી, 8મી જુલાઈએ ભારતીય દૂતાવાસની બહાર લોકોને ભેગા થવા કરી અપીલ; ભારતીય ડિપ્લોમેટને કરાયા ટારગેટ
બ્રિટનના લંડનમાં ભારતીય હાઈકમિશનની બહાર ફરી ભાગલાવાદીઓ એકજૂટ, ખાલિસ્તાનીઓનું સમર્થન કરતા પોસ્ટરો સાથે કર્યો હોબાળો
ઓસ્ટ્રેલિયા, યુકે પછી હવે કેનેડાના હેમિલ્ટન શહેરમાં ખાલિસ્તાનીઓનો આતંક, મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કરી ફરકાવ્યો ખાલિસ્તાની ઝંડો
બ્રિટન પછી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકો એકઠા થયા, પોલીસે એમ્બેસીની ચારે બાજુ બેરિકેડ લગાવી સુરક્ષા વધારી
‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની ત્રીજા દિવસે પણ શોધખોળ શરૂ, તેના કાકા અને ડ્રાઇવરે કર્યું સરેંડર; પંજાબમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ
બ્રિટનની રાજધાની લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર કર્યો હુમલો, તિરંગાનું અપમાન કરી લગાવ્યો ખાલિસ્તાની ઝંડો, દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને સમન્સ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચને લઇ ખાલિસ્તાની આતંકીઓની ધમકી, કહ્યું- ‘સુરક્ષિત રહેવું હોય તો ઘરમાં રહેજો’; ક્રાઇમ બ્રાન્ચે ટ્રેસ કર્યો પ્રીરેકોર્ડેડ મેસેજ