દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: રાજ્યસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ, બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 વોટ પડ્યા
દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ-2023, આજે રાજ્યસભામાં થઈ શકે છે રજૂ
આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસ પછી ઓડિશાની BJDએ પણ કરી દિલ્હી સર્વિસ બિલ મામલે NDAને સાથ આપવાની જાહેરાત, આમ આદમી પાર્ટીએ ગણાવી રાષ્ટ્રવિરોધી પાર્ટીઓ
આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે દિલ્હી વટહુકમ, તેનો વિરોધ કરવા વ્હીલચેર પર મનમોહન સિંહ તો ઍમ્બ્યુલન્સમાં ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેન આવે તેવી શક્યતા
વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અને દિલ્હી વટહુકમ મુદ્દે કેન્દ્રની NDA સરકારને મળ્યું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPનું સમર્થન
દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ મામલે સુપ્રીમકોર્ટની કેજરીવાલ સરકારને ફટકાર, કહ્યું- ‘જાહેરાત પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકો છો તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ પૈસા આપો’
દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત કેન્દ્ર સરકારના વટહુકમનો મામલો સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચને સોંપ્યો, પાંચ જજોની બેંચ સુનાવણી કરશે
દિલ્હીમાં યમુનાનું રોદ્ર સ્વરુપ: પૂર જેવી સ્થિતિમાં 23 હજાર લોકોનું કરાયું રેસ્ક્યુ, સુપ્રીમ કોર્ટ પાસે પણ ભરાયા પાણી, રાજઘાટ પાણીમાં ગરકાવ
ખતરાના નિશાનથી 2 મીટર ઉપર વહી રહી છે યમુના નદી, દિલ્હીની કેજરીવાલ સરકારે બોલાવી ઈમરજન્સી બેઠક; સરકારી-ખાનગી શાળાઓ બંધ કરવા આદેશ