કર્ણાટકના ચામરાજનગરમાં ક્રેશ થયું ઇન્ડિયન એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ સૂર્ય કિરણ, બંને પાઇલોટ સુરક્ષિત; જાહેર કરાયા કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેના બયાન પર કર્ણાટક ભાજપ નેતા અમિત માલવિયાનો પલટવાર, કહ્યું- ‘RSS-બજરંગ દળને બેન કરી બતાવો, બળીને રાખી થઈ જશો’
કર્ણાટક કેબિનેટમાં કાલે વધુ 24 મંત્રીઓ લેશે શપથ, સીએમ સિદ્ધારમૈયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત
આખરે સોનિયા ગાંધીની દખલ પછી કર્ણાટકનું કોકડું ઉકેલાયું: સિદ્ધારમૈયા બનશે નવા સીએમ, ડીકે શિવકુમાર બનશે ડેપ્યુટી સીએમ; 20 મેએ લેશે શપથ
કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બન્યા પછી હવે સીએમ નક્કી કરવા માટે થયું સિક્રેટ વોટિંગ, સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગે કરશે સોનિયા-રાહુલ સાથે મુલાકાત
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, 2 કલાકમાં થયું 8.26% વોટિંગ; ભાજપ, કોંગ્રેસ અને JDS વચ્ચે ટક્કર
કર્ણાટકના અંકોલામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, બજરંગબલીનો જય-જયકાર કરાવી કહ્યું- ‘વિપક્ષો માત્ર અપશબ્દોની પોલિટિક્સ જાણે છે, તેઓ અમને હરાવી શકતા નથી’
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યું ઘોષણા પત્ર: 200 યુનિટ ફ્રી વીજળી, પરિવારની મહિલા મુખ્યાને 2000 રૂપિયા, બેરોજગાર સ્નાતકોને મહિને 3000 રૂપિયા સહિતના વચનો
પીએમ મોદીની સુરક્ષામાં ત્રણ મહિનામાં ત્રીજીવાર થઈ ચૂક, કર્ણાટકમાં રોડ શો દરમિયાન કાફલા પર ફેંક્યો ફોન; પોલીસે કહ્યું- ‘કાર્યકર્તા ફૂલ ફેંકવા ગયો ને ભૂલથી મોબાઈલ ફેંકાઈ ગયો’