જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દુર કરવાના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ‘પુલવામા આતંકી હુમલાને કારણે નિર્ણય લેવો પડ્યો’; કોર્ટે કહ્યું- ’35A એ ભારતીયોના ત્રણ મૌલિક અધિકારો છીનવ્યા’
જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં સુરક્ષા દળોએ LoC પર ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ, બે ઘુસણખોરોને કર્યા ઠાર; મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ,લશ્કરના કમાન્ડર સહિત 2 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
ભારતીય વાયુસેનાનો મહત્ત્વનો નિર્ણય: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તૈનાત કર્યા મિગ-29 ફાઈટર જેટ્સની સ્ક્વોડ્રન, પાકિસ્તાન અને ચીન બંને મોરચે વધી ભારતની તાકાત
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં LOC નજીક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, પોલીસ અને સેનાના સંયુક્ત અભિયાનમાં એક આતંકી ઠાર, એક ઘાયલ; સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ કાશ્મિરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ફાયરિંગમાં સેનાના 3 જવાન શહીદ; આર્મીનું સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેનાએ લશ્કર-એ-તૈયબાના બે હાઈબ્રિડ આતંકવાદીઓની કરી ધરપકડ, પિસ્તોલ-ગ્રેનેડ સહિત કેટલાય હથિયારો જપ્ત; 15મી ઓગસ્ટે હિંસા ફેલાવાની કરી હતી તૈયારીઓ
જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં BSFને મળી મોટી સફળતા, ઘૂસણખોરી કરી રહેલા 1 વ્યક્તિને કર્યો ઠાર, તેની પાસેથી જપ્ત કરી પાકિસ્તાની નોટો અને ચોકલેટ; સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તબાહી, રામબનમાં ભૂસ્ખલનની ઘટના; જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ, તમામ નદીઓમાં ઘોડાપૂર