IPL 2023: ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી 5મી વખત ચેમ્પિયન બની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ, રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે 4 રન મારી અપાવી જીત
ગુજરાત ટાઈટન્સ સામેની ફાઈનલ મેચ પછી આઈપીએલમાંથી સંન્યાસ લેશે ચેન્નઈ સુપર કિંગ્સનો બેટ્સમેન અંબાતિ રાયડુ, ટ્વીટર પર કરી ઘોષણા
IPL 2023: અમદાવાદમાં વરસાદના કારણે ચેન્નાઈ સુપર કીંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાવાની ફાઈલન મેચ 29મીના રોજ રમાશે, દર્શકોને ટિકિટ સાચવી રાખવા કરાઈ અપીલ
IPL 2023: મુંબઈને 62 રનથી હરાવી ફાઈનલમાં પહોંચી ગુજરાત ટાઇટન્સની ટીમ, શુભમન ગીલની 129 રનની તોફાની ઇનિંગ, મોહિત શર્માની 5 વિકેટ
IPL 2023: એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉની ટીમને 81 રનથી હરાવ્યું, આકાશ મેધવાલે 5 રનમાં ઝડપી 5 વિકેટ, કેમરૂન ગ્રીનની 41 રનની ઇનિંગ
IPL 2023: પહેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાતને હરાવી 10મી વાર ફાઈનલમાં પહોચ્યું, રવીન્દ્ર જાડેજાની જબરદસ્ત બોલિંગ, ગાયકવાડની 5મી ફિફ્ટી
IPL 2023: શુભમન ગીલની સદીની મદદથી ગુજરાતે બેંગ્લોરની ટીમને 6 વિકેટે હરાવી, હાર સાથે જ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઑફની રેસમાંથી બહાર
IPL 2023: હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 8 વિકેટે વિજય, કેમરોન ગ્રીનની સદી અને કેપ્ટન રોહિત શર્માની ફિફ્ટીએ અપાવી જીત
IPL 2023: યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડ્ડિકલની ફિફ્ટીની મદદથી રાજસ્થાનની 4 વિકેટે જીત, પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર