શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 21 જુલાઈથી 2 દિવસીય ભારતની મુલાકાતે આવશે, પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મુદ્દે વાતચીત કરે તેવી સંભાવના
નેપાળના વડાપ્રધાન પુષ્પ કુમાર દહલ ઉર્ફે પ્રચંડ 31 મેથી 3 જૂન સુધી ભારતના પ્રવાસે, તેમની પુત્રી ગંગા સહિત 50 લોકો હશે સાથે
અમેરિકાના રક્ષામંત્રી લોઈડ જે ઓસ્ટિન જૂન મહિનાની શરૂઆતમાં આવશે ભારત, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે થશે ચર્ચા