આજથી મુંબઈમાં શરુ થશે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ની ત્રીજી બેઠક, વિપક્ષી એકતાની આ બેઠકમાં 28 પક્ષો ભાગ લે તેવી સંભાવના; લોગો અને કન્વીનર નક્કી થવાની પણ શક્યતા
આમ આદમી પાર્ટીએ પહેલા મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ અને હવે બિહારમાં ચૂંટણી લડવાની કરી જાહેરાત, RJD-JDUને લાગ્યો ઝટકો; વિપક્ષી ગઠબંધન INDIAમાં ફરી વિખવાદ થવાની શક્યતા
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો નીરજ ચોપરા, હરીફ પાકિસ્તાનના અરશદ નદીમે જીત્યો સિલ્વર મેડલ
સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેવા ભારત નહીં આવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કર્યું કન્ફર્મ
બ્રિક્સ સંગઠનમાં સામેલ થયા 6 નવા દેશો: ઈજિપ્ત, ઈથોપિયા, સાઉદી અરબ, આર્જેન્ટિના, સાઉદી અરબ અને ઈરાન BRICSમાં જોડાયા પછી હવે સંગઠનને BRICS PLUS નામ આપવામાં આવ્યું
યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતને આપ્યો મોટો ઝટકો, ભારતીય કુશ્તીસંઘ WFIનું સભ્યપદ સસ્પેન્ડ; રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી ના થવાના કારણે લેવાયો નિર્ણય
ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 મેચ વરસાદના કારણે થઈ કેન્સલ, 2-0થી ભારતે જીતી સિરીઝ; કેપ્ટન જસપ્રીત બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
જાતીય સમાનતાના સંદર્ભમાં ભારતની સ્થિતિ સુધરી, WEFના રિપોર્ટમાં 8 સ્થાનના ઉછાળા સાથે વૈશ્વિક જેન્ડર ઇન્ડેક્સમાં 127માં નંબર પર
31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાશે 26થી વધુ વિપક્ષી દળોના ગઠબંધનની બેઠક, લોન્ચ કરશે INDIAનો લોગો