નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરતી વિપક્ષની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી, કહ્યું- ‘આ અમારું કામ નથી, આભાર માનો કે અમે તમને દંડ નથી કરતા’
સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે માયાવતીએ આપ્યું મોદી સરકારને સમર્થન, કહ્યું- ‘દ્રૌપદીજી સામે ઉમેદવાર ઉભા રાખ્યા હતા ત્યારે આદિવાસી મહિલા સન્માન ક્યાં ગયું હતું’
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર ગરમાયું રાજકારણ: કોંગ્રેસ, ડાબેરીઓ, આપ, શિવસેના સહિત 19 વિરોધી પક્ષોએ કરી બહિષ્કારની જાહેરાત; કહ્યું- ‘ઉદ્ઘાટન પીએમ નહીં રાષ્ટ્રપતિ કરે’
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન મામલે વિપક્ષોએ ભાજપ વિરુદ્ધ મચાવ્યો હોબાળો, કહ્યું- ‘સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઇએ, નહીં કે પીએમ નરેન્દ્ર મોદીએ’
28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચાર માળના નવા બિલ્ડીંગમાં 1224 સાંસદો માટે છે બેઠક વ્યવસ્થા