પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને ઇમરાન ખાનના સહયોગી PTI નેતા શાહ મેહમૂદ કુરેશીની ધરપકડ, સાઇફર સંબંધિત કેસમાં લેવાઈ એક્શન
ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કરી તોશાખાનાની ગીફ્ટોની હરાજી કરવાની જાહેરાત, કહ્યું- ‘હરાજીની રકમથી ગરીબોની મદદ કરવામાં આવશે’
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને થઈ 3 વર્ષ જેલની સજા, 1 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષ ચૂંટણી લડવા પર પણ લાગ્યો પ્રતિબંધ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ફરી લટકી તલવાર, કોઈ પણ સમયે થઇ શકે છે ધરપકડ; ચૂંટણીપંચે ઈશ્યૂ કર્યું બિનજામીનપાત્ર વોરન્ટ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો વિરુદ્ધ 15 અબજનો માનહાનિ કેસ દાખલ કરતા કહ્યું- ‘મારી ધરપકડનું વોરંટ રજાના દિવસે જારી કરી 8 દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવ્યો હતો’
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો: તેમની ખુબજ નજીક ગણાતા અને તેમની પાર્ટી PTIના દિગગજ નેતા ફવાદ ચૌધરીએ આપ્યું રાજીનામું
ઈસ્લામાબાદની કોર્ટે હિંસાના 8 કેસમાં ઈમરાન ખાનને આપ્યા જામીન, લાંચ કેસમાં તેમના પત્ની બુશરા બીબીને પણ મળ્યા જામીન; હવે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં હાજર કરાશે
ઇમરાન ખાને વર્તમાન સરકાર ઉપર આક્ષેપ મૂકતા કહ્યું- ‘પાકિસ્તાન મહાવિનાશ તરફ જઈ રહ્યું છે, તેના ટુકડા થઈ જવા સંભવ છે’
પાકિસ્તાની આર્મીએ ઇમરાન ખાનને ઓફર આપતા કહ્યું- ‘PTI ચીફ પાકિસ્તાન છોડી દે નહીંતર આર્મી એક્ટનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય’