ગુજરાત પર મંડરાયો બિપરજોય વાવાઝોડાનો ખતરો: વલસાડના તિથલ બીચ પછી સુરતના ડુમસ અને સુવાલી બીચ પણ બંધ કરાયા, આગામી 48 કલાક ચિંતાજનક
અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તરપશ્ચિમ તરફ ભયાનક રીતે વધી રહ્યું છે આગળ, ગુજરાત સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના
અરબી સમુદ્રમાં સક્રિય થયું બિપોરજોય વાવાઝોડું, ગુજરાત પર મંડરાયો ખતરો, બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ; માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: બાલાસિનોરના આપ નેતા ઉદયસિંહ ચૌહાણ સહિત કેટલાક આગેવાનો અને કાર્યકરોએ ધારણ કર્યો કેસરિયો
5 જૂને ગુજરાતના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી, બારડોલીમાં કરશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ, અંત્રોલીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત પણ કરશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે ગરમી વધવાની પણ આગાહી, તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા
નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક માટે 27-28 મેના રોજ દિલ્હી જશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગમાં પણ આપશે હાજરી
હવામાન વિભાગે કરી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 28-29 બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી, અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ યથાવત