IPL 2023: ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી 5મી વખત ચેમ્પિયન બની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ, રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે 4 રન મારી અપાવી જીત
IPL 2023: અમદાવાદમાં વરસાદના કારણે ચેન્નાઈ સુપર કીંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાવાની ફાઈલન મેચ 29મીના રોજ રમાશે, દર્શકોને ટિકિટ સાચવી રાખવા કરાઈ અપીલ
IPL 2023: મુંબઈને 62 રનથી હરાવી ફાઈનલમાં પહોંચી ગુજરાત ટાઇટન્સની ટીમ, શુભમન ગીલની 129 રનની તોફાની ઇનિંગ, મોહિત શર્માની 5 વિકેટ
IPL 2023: પહેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાતને હરાવી 10મી વાર ફાઈનલમાં પહોચ્યું, રવીન્દ્ર જાડેજાની જબરદસ્ત બોલિંગ, ગાયકવાડની 5મી ફિફ્ટી
IPL 2023: શુભમન ગીલની સદીની મદદથી ગુજરાતે બેંગ્લોરની ટીમને 6 વિકેટે હરાવી, હાર સાથે જ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઑફની રેસમાંથી બહાર
IPL 2023: ગુજરાતની ટીમે રાજસ્થાનને ઘર આંગણે 9 વિકેટે હરાવ્યું, માત્ર 14 ઓવરમાં ચેઝ કર્યો 118 રનનો સ્કોર; હાર્દિક પંડ્યા-રિદ્ધિમાન સાહા-શુભમન ગીલની તોફાની બેટિંગ
IPL 2023: દિલ્હી કેપિટલ્સે પહેલીવાર ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, 130 રનનો સ્કોર ચેઝ કરવામાં ગુજરાત 5 રને હાર્યું; હાર્દિક પટેલની 59 રનની ઇનિંગ
IPL 2023: ગુજરાત ટાઇટન્સે મુંબઈને 55 રને હરાવ્યું, નૂર અહેમદ અને રાશિદ ખાનની જબરદસ્ત બોલિંગ, શુભમન ગિલના 56 રન
IPL 2023: ગુજરાતને 3 વિકેટે હરાવી રાજસ્થાન રોયલ્સની શાનદાર જીત, સંજુ સેમસન અને સિમરોન હેટમાયરની તોફાની બેટીંગ