ચીનને આપણા કરતા મોટી અર્થવ્યવસ્થા કહેવાવાળા બયાન પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું- ‘એસ જયશંકર ફાયનાન્સ મીનીસ્ટર નહિ ફેઈલ મીનીસ્ટર છે’
2023 બજેટને પીએમ મોદીએ ગણાવ્યું આશાનું બજેટ: કહ્યું- બધાની અપેક્ષાઓ પૂર્ણ કરશે, અસ્થિર વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ ઉજ્જવળ કિરણ સાબિત થશે
નવા બજેટમાં નોકરિયાત વર્ગને મોટી રાહત: નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબને લઈ કરી મોટી જાહેરાત, 7 લાખ સુધીની આવક પર નહિ લાગે કોઈ ટેક્સ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 11 વાગે લોકસભામાં રજૂ કરશે પોતાનું પાંચનું બજેટ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી સોંપી બજેટની કોપી
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના બજેટ સત્રમાં રજૂ કર્યો આર્થિક સર્વે: 2023-24માં વિકાસદર 6.5% સુધી રહેવાનો અંદાજ, છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ