લોકસભા ચૂંટણી 2024ને લઈ બેંગલુરુમાં વિપક્ષોની મહાગઠબંધન મીટિંગ વચ્ચે આજે દિલ્હીમાં NDAની બેઠક, પીએમ મોદીની આગેવાનીમાં 38 પાર્ટીના નેતા સામેલ થશે; એકનાથ શિંદે અને અજિત પવાર પહેલીવાર આવશે
મહારાષ્ટ્રમાં NCPમાં બળવા પછી સીએમ એકનાથ શિંદેએ કરી વિભાગોની વહેંચણી, અજિત પવારને મળ્યું નાણા મંત્રાલય; બધા 9 એનસીપી મીનીસ્ટરને મળ્યા મહત્ત્વના પોર્ટફોલિયો
શિવસેનામાં ભાગલા પડ્યા પછી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો આંચકો, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
યુનિફોર્મ સિવિલ કોડને લઈ કેન્દ્ર સરકારને મળી રહેલા સમર્થનમાં વધારો, આપ પછી હવે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને ગ્રુપની શિવસેના પણ આપશે સાથ
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઉદ્ધવ ઠાકરેએ આપી પ્રતિક્રિયા, કહ્યું- ‘એકનાથ શિંદે અને ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ રાજીનામું આપે’
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શિન્દે જૂથ વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘ઉદ્ધવે રાજીનામુ ના આપ્યું હોત તો સરકાર યથાવત્ રાખી શકાત’, બળવાખોર ધારાસભ્યોના મામલે 7 જજની બેન્ચ સુનાવણી કરશે
મહારાષ્ટ્રમાં સાવરકર પર રાજકારણ: સીએમ શિંદે અને ડેપ્યૂટી સીએમ ફડણવીસ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર બદલ્યાં ડીપી
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર મોટો આક્ષેપ, કહ્યું- ‘તેમણે અન્ય રાજકીય પક્ષો સાથે મળી પોતાના જ લોકોના રાજકીય કેરિયર ખત્મ કરવાના પ્રયાસો કર્યા’
ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ના મળી રાહત: શિવસેનાનું નામ અને તીર-કમાનનું સિમ્બોલ શિંદે જૂથને આપવાના ECના નિર્ણયને રખાયો યથાવત્