મેંગલુરુથી દુબઈ જઈ રહેલા ઈન્ડિગોના પ્લેન સાથે અથડાયું પક્ષી, ફ્લાઈટ રદ્દ, 160 મુસાફરો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા
દુબઈના ચેરીટી ઓકશનમાં ‘P7’ નંબર પ્લેટ 122 કરોડ રૂપિયામાં વેચાઈ, બની દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ; ચેરીટીની રકમથી રમઝાનમાં લોકોને જમાડવામાં આવશે
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે નિધન, દુબઈની હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહી હતી સારવાર
ન્યૂઝીલેન્ડમાં પૂરને કારણે દુબઈથી નીકળેલી અમીરાતની ફ્લાઈટ અડધે રસ્તેથી પરત ફરી, 13 કલાક ટ્રાવેલ કર્યા પછી મુસાફરો જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ પાછા પહોચ્યા