દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યાની માહિતી મળતાં ખળભળાટ, નો ફ્લાય ઝોનમાં ઉડતું દેખાયું ડ્રોન, દિલ્લી પોલીસે શરુ કરી તપાસ
WFIના ભૂતપૂર્વ ચીફ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોએ કરી મોટી જાહેરાત, કહ્યું- ‘ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે પરંતુ હવે રસ્તા પર નહિ કોર્ટમાં લડીશું’
બીજેપી સાંસદ અને WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલ યૌન ઉત્પીડનનો કેસ MP-MLA કોર્ટમાં ટ્રાન્સફર, 27 જૂને થશે સુનાવણી
દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ બે કોર્ટમાં દાખલ કરી એક હજાર પાનાંની બે ચાર્જશીટ, સગીરના યૌનશોષણ કેસમાં આપી ક્લિનચીટ; કુસ્તીબાજોને મોટો આંચકો
બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાડનાર 17 વર્ષની સગીર પહેલવાનના પિતાએ માર્યો યૂ-ટર્ન, કહ્યું- ‘ઉત્પીડનની કોઈ ઘટના નથી થઈ, ભેદભાવ થવાથી ગુસ્સામાં ફરિયાદ કરી હતી’
કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસની કાર્યવાહી: બ્રિજભૂષણ શરણના ગોંડા ખાતેના ઘરે પહોંચી ટીમ, 15થી વધુ લોકોના લીધા નિવેદન
બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની કરી જાહેરાત, આજે સાંજે 6 વાગે હરિદ્વારમાં મેડલ પધરાવી ઈન્ડિયા ગેટ પર કરશે આમરણ ઉપવાસ
દિલ્હીના જંતર મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા રેસલર્સની ધરપકડ; વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા પ્રતિષ્ઠિત કુશ્તીબાજો વિરુદ્ધ નોંધાઈ FIR
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, બૃજભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડ કરવાની કરી માંગ