દિલ્હી લીકર પોલિસી મામલે EDની વધુ એક કાર્યવાહી: આંધ્રપ્રદેશમાં કરી YSR કોંગ્રેસના સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્રની ધરપકડ
દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં EDએ ચેરિયટ એડવર્ટાઈઝિંગ સાથે જોડાયેલા રાજેશ જોશીની કરી ધરપકડ, ગોવાની ચૂંટણી દરમિયાન મની લોન્ડરિંગ કરવાનો આરોપ
દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહી, તેલંગાણાના મુખ્યમંત્રી KCRની દીકરી કવિતાના પૂર્વ સીએ બુચીબાબુની ધરપકડ