દિલ્હીમાં રોહિણી સેક્ટર 28માં આવેલી કેનાલમાંથી મિસાઈલ જેવી વસ્તુ મળી આવતા ખળભળાટ, NSGની ટીમે કહ્યું- ‘એક જૂનો મોર્ટાર શેલ હોઈ શકે છે’
દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા; ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ-2023, આજે રાજ્યસભામાં થઈ શકે છે રજૂ
આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસ પછી ઓડિશાની BJDએ પણ કરી દિલ્હી સર્વિસ બિલ મામલે NDAને સાથ આપવાની જાહેરાત, આમ આદમી પાર્ટીએ ગણાવી રાષ્ટ્રવિરોધી પાર્ટીઓ
જાપાનના વિદેશ મંત્રી હયાશી ભારતની મુલાકાતે, વિદેશ મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત; દિલ્હી મેટ્રોમાં કરી મુસાફરી, મ્યુઝિયમની પણ લીધી મુલાકાત
આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે દિલ્હી વટહુકમ, તેનો વિરોધ કરવા વ્હીલચેર પર મનમોહન સિંહ તો ઍમ્બ્યુલન્સમાં ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેન આવે તેવી શક્યતા
દિલ્હી હાઈકોર્ટનો હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનને મોટો ઝટકો, સર્વિસ ટેક્સ મામલે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર 4000 થી વધુ ફરિયાદો નોંધાતા ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ
વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અને દિલ્હી વટહુકમ મુદ્દે કેન્દ્રની NDA સરકારને મળ્યું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPનું સમર્થન
કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના પૂર્વ સભ્ય વિજય દર્ડા અને તેમનો પુત્ર દેવેન્દ્ર દર્ડા કોલસા કૌભાંડમાં દોષિત જાહેર, દિલ્હી કોર્ટે સંભળાવી 4 વર્ષની જેલની સજા