બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાડનાર 17 વર્ષની સગીર પહેલવાનના પિતાએ માર્યો યૂ-ટર્ન, કહ્યું- ‘ઉત્પીડનની કોઈ ઘટના નથી થઈ, ભેદભાવ થવાથી ગુસ્સામાં ફરિયાદ કરી હતી’
કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હી પોલીસની કાર્યવાહી: બ્રિજભૂષણ શરણના ગોંડા ખાતેના ઘરે પહોંચી ટીમ, 15થી વધુ લોકોના લીધા નિવેદન
કેન્દ્રના વટહુકમ વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ 11 જૂને રામલીલા મેદાનમાં કર્યું મહારેલીનું આયોજન, 5 જૂનથી કાર્યકર્તા ડોર-ટુ-ડોર જઈ આપશે લોકોને આમંત્રણ
રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીમાં નોંધાઈ 2 FIR, યૌન શોષણની માંગ અને છેડતીના 10 કેસ; અયોગ્ય સ્પર્શ, છાતી પર હાથ મૂકવો, પીછો કરવાનો આરોપ
બ્રિજભૂષણ વિરુદ્ધ ધરણા કરી રહેલા કુસ્તીબાજોને UWW પછી મળ્યું ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું સમર્થન, IOCએ દિલ્હી પોલીસની ટીકા કરતા કરી નિષ્પક્ષ તપાસની માંગ
ગંગા નદીમાં મેડલ પધરાવવા પહોંચેલા કુસ્તીબાજોને ખેડૂત નેતા નરેશ ટિકૈતે અટકાવ્યા, સરકારને આપ્યું 5 દિવસનું અલ્ટીમેટમ
લિકર પોલિસી કેસમાં દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવતા કહ્યું- ‘તેમના પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે’
મહારાષ્ટ્ર કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ બાલુ ધાનોરકરનું દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં નિધન, કિડનીની સમસ્યાને કારણે હતા એડમીટ
બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની કરી જાહેરાત, આજે સાંજે 6 વાગે હરિદ્વારમાં મેડલ પધરાવી ઈન્ડિયા ગેટ પર કરશે આમરણ ઉપવાસ