મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 2 વર્ષ જેલની સજા પર લગાવી રોક; કોંગ્રેસ નેતાને પરત મળશે તેમનું સાંસદ પદ
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ના મળી રાહત: સુપ્રીમકોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને મોકલી નોટિસ, 4 ઓગસ્ટે થશે આગામી સુનાવણી ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો લાગૂ રહેશે
મોદી સરનેમના માનહાની કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમકોર્ટમાં દાખલ કરી કેવિયેટ પીટિશન; કહ્યું- કોર્ટ એકતરફી વાત સાંભળી ચુકાદો ન આપે, મારો પક્ષ પણ સાંભળે
રાહુલ ગાંધી પછી હવે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ માનહાનિના કેસમાં ફસાયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની ફરિયાદ પર દિલ્હીની કોર્ટે 7 ઓગસ્ટે હાજર રહેવા જારી કર્યું સમન્સ
મોદી સરનેમના માનહાની કેસમાં ગુજરાત હાઇકોર્ટમાંથી રાહુલ ગાંધીને ઝટકો, 2 વર્ષની સજાને પડકારતી અરજી કોર્ટે ફગાવી, સંસદપદ પાછું મળવાની આશા પર ફરી વળ્યું પાણી
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો વિરુદ્ધ 15 અબજનો માનહાનિ કેસ દાખલ કરતા કહ્યું- ‘મારી ધરપકડનું વોરંટ રજાના દિવસે જારી કરી 8 દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવ્યો હતો’
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ, દિલ્હી પોલીસે દાખલ કર્યો રિપોર્ટ, 1 જૂને થશે સુનાવણી
પીએમ મોદી ડિગ્રી વિવાદ કેસમાં અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આપ નેતા સંજયસિંહને પાઠવ્યુ સમન્સ
BBC ડોક્યુમેન્ટ્રી કેસ: પીએમ મોદી, દેશ અને ન્યાયતંત્રની છબી ખરાબ કરવાના ગુજરાતની NGOના કેસ પર દિલ્હી હાઈકોર્ટે બીબીસીને પાઠવ્યું સમન્સ