રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસનો હોબાળો, આખા સત્ર માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ
રાહુલના સમર્થનમાં વિપક્ષ એકજૂટ: કોંગ્રેસી દિગ્ગજો સાથે તૃણમૂલ અને શિવસેનાના સાંસદોએ કાળા કપડાં પહેરી ગાંધી પ્રતિમા પાસે કર્યું પ્રદર્શન
રાહુલ ગાંધીના સપોર્ટમાં બધા વિપક્ષો એક: વિજય ચોક સુધી કરશે પદયાત્રા, કોંગ્રેસે માગ્યો રાષ્ટ્રપતિને મળવાનો સમય
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બહાર કાળા કપડા પહેરી કર્યું ઉગ્ર આંદોલન
બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ મહારાષ્ટ્રમાં હોબાળો: કોંગ્રેસ લીડર નાના પટોલેએ સીએમ શિંદેને પત્ર લખી કરી દિવ્ય દરબારને પરમિશન ના આપવાની માંગ
આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસને ગણાવ્યા ‘આજના મુઘલ’, કહ્યું- ‘મારો સંકલ્પ રાજ્યના તમામ મદરેસાઓ બંધ કરવાનો છે, શિક્ષણ માટે સ્કૂલ છે’
સંસદમાં બીજેપીએ કરી રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી, કોંગ્રેસે ભાજપને ગણાવ્યું રાષ્ટ્રવિરોધી; બંને ગૃહોમાં ભારે હોબાળો થતા 20 માર્ચ સુધી કાર્યવાહી સ્થગિત
આજે ફરી લોકસભા અને રાજ્યસભાની કામગીરી 2 વાગ્યા સુધી મોકૂફ, રાહુલ ગાંધીની ટિપ્પણી મુદે ભાજપનો હંગામો તો કોંગ્રેસે પણ પીએમ મોદીની સ્પીચના પ્લેકાર્ડ બતાવી મચાવ્યો હોબાળો
ગુજરાત વિધાનસભામાં સી જે ચાવડાની ભાજપ સરકારને ચેલેન્જ, કહ્યું- ‘નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ’