બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થયા પછી વરસાદનું મહાસંકટ: કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી; અનેક ગામ થયાં સંપર્ક વિહોણાં, અમિત શાહ કરશે હવાઈ નિરીક્ષણ
ગુજરાતમાં તબાહી મચાવ્યા પછી રાજસ્થાન તરફ વધ્યું બિપરજોય વાવાઝોડું, સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્તો માટે કરી કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવાની સૂચના
આખરે સોનિયા ગાંધીની દખલ પછી કર્ણાટકનું કોકડું ઉકેલાયું: સિદ્ધારમૈયા બનશે નવા સીએમ, ડીકે શિવકુમાર બનશે ડેપ્યુટી સીએમ; 20 મેએ લેશે શપથ
કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બન્યા પછી હવે સીએમ નક્કી કરવા માટે થયું સિક્રેટ વોટિંગ, સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગે કરશે સોનિયા-રાહુલ સાથે મુલાકાત