ઉત્તર પ્રદેશના મેરઠમાં શપથ ગ્રહણ સમારોહની શરૂઆત વંદેમાતરમથી થતા AIMIMના પાર્ષદોએ કર્યો વિરોધ, ઉશ્કેરાયેલા બીજેપી કાર્યકર્તાઓએ ઉભા થવાનું કહેતા થઈ મારામારી
રામનવમી પર હિંસા પછી કેન્દ્રની રાજ્યોને એડવાઇઝરી: હનુમાન જયંતી પર માહોલ બગાડનારી દરેક બાબતો પર નજર રાખો; કોલકાતા હાઇકોર્ટે બંગાળ સરકારને આપી કેન્દ્ર પાસેથી ફોર્સ માગવાની સલાહ
રામનવમી પર થયેલી હિંસા મામલે મમતા બેનર્જીનું એલાન, કહ્યું- ‘હિંસા કરનારાઓની સંપત્તિ જપ્ત કરીને કરાશે હરાજી, પીડિતોમાં થશે મળેલી રકમની વહેચણી’
રામનવમીના એક દિવસ પછી ફરી પશ્ચિમ બંગાળના હુગલીમાં ભડકી હિંસા, બીજેપીના ધારાસભ્ય ઘાયલ; 144ની કલમ લાગુ, ઈન્ટરનેટ પણ બંધ