ચીની બલૂનના કાટમાળમાં મળેલા હાઈ ડેફિનેશન સેન્સર અને કેમેરાની તપાસ કર્યા પછી US મિલિટ્રીએ કર્યું કન્ફર્મ, કહ્યું- ‘તે સિવિલિયન નહીં, સ્પાઈ બલૂન હતું’
[video src="https://safal24.com/wp-content/uploads/2023/02/US-shooting-down-balloon-seriously-damaged-relations-says-China.mp4" /]અમેરિકાએ પોતાના એર સ્પેસમાં ઉડી રહેલા ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું, ભડકેલા ચીને કહ્યું- યુએસએ શાંતિની જગ્યાએ બળ પ્રયોગ કર્યો, સબંધો પર અસર પડશે
અમેરિકાની ન્યુક્લિયર લોન્ચ સાઈટ ઉપર દેખાયું ચીનનું જાસુસી બલૂન, પેન્ટાગને કહ્યું- તેને શૂટ કરી નીચે પાડવાથી જમીન પર રહેલા લોકોને ખતરો