નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક માટે 27-28 મેના રોજ દિલ્હી જશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગમાં પણ આપશે હાજરી
આખરે સોનિયા ગાંધીની દખલ પછી કર્ણાટકનું કોકડું ઉકેલાયું: સિદ્ધારમૈયા બનશે નવા સીએમ, ડીકે શિવકુમાર બનશે ડેપ્યુટી સીએમ; 20 મેએ લેશે શપથ
કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બન્યા પછી હવે સીએમ નક્કી કરવા માટે થયું સિક્રેટ વોટિંગ, સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગે કરશે સોનિયા-રાહુલ સાથે મુલાકાત