કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે; મહત્ત્વના બિલો પર થઈ શકે છે ચર્ચા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દુર કરવાના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ‘પુલવામા આતંકી હુમલાને કારણે નિર્ણય લેવો પડ્યો’; કોર્ટે કહ્યું- ’35A એ ભારતીયોના ત્રણ મૌલિક અધિકારો છીનવ્યા’
શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપ તેની નિષ્ફળતાઓ છુપાવવા દેશમાં કરાવી શકે છે કોમી રમખાણો’
7 વર્ષમાં પહેલીવાર ખાંડની નિકાસ પર સરકાર મૂકી શકે છે પ્રતિબંધ, ઓછા વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન ઓછું થતા ખાંડનું ઉત્પાદન પણ ઘટ્યું હોવાથી લેવાઈ શકે છે નિર્ણય
ઇન્ડિયન નેવીની વધશે તાકાત: કેન્દ્ર સરકારે આપી 20 હજાર કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને મંજુરી, ભારતીય નૌકાદળ માટે કરાશે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોનું નિર્માણ
કેન્દ્ર સરકારે બદલ્યું દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ, હવે પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી તરીકે ઓળખાશે; કોંગ્રેસ ભડકી
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રજૂ કર્યો રાજ્યનું નામ બદલી ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ, વિધાનસભામાં સર્વાનુમતે થયો પાસ; કેન્દ્ર સરકારને તમામ ભાષાઓમાં નામ બદલવા કરાશે વિનંતી
દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: રાજ્યસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ, બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 વોટ પડ્યા
દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો: વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું દિલ્હી સર્વિસ બિલ-2023, આજે રાજ્યસભામાં થઈ શકે છે રજૂ