ભાજપનું લિસ્ટ જાહેર થયા પછી કર્ણાટકની રાજનીતિમાં હડકંપ: નામ કપાવાથી નારાજ પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડી કોંગ્રેસમાં જોડાયા, બીજા 2 નેતાઓએ છોડી પાર્ટી
કર્ણાટક વિઘાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું 23 ઉમેદવારોનું નવું લિસ્ટ, પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારની સીટ પર હજુ સસ્પેન્સ
આદિત્ય ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર: કહ્યું- ‘અયોધ્યામાં રામમંદિર મોદી સરકાર નહીં સુપ્રીમકોર્ટને લીધે બની રહ્યું છે, અમારા અને તેમના હિન્દુત્વમાં મોટો તફાવત’
ભાજપે કર્ણાટક ચૂંટણી માટે કરી 52 નવા ચહેરા સાથેની 189 ઉમેદવારોના લિસ્ટની જાહેરાત, પૂર્વ સીએમ અને 6 વખતના MLA જગદીશ શેટ્ટારને ટિકિટ ન મળતા બળવો
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ આપ્યું વિવાદિત બયાન, કહ્યું- ‘કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરે છે કે લાફો મારવાનું મન થઈ જાય, તે સંપૂર્ણપણે શૂર્પણખા જેવી જ લાગે છે’
કર્ણાટક ચૂંટણીમાં જીત માટે ભાજપ અપનાવશે ગુજરાત મોડેલ: ગુજરાતમાંથી 125 નેતા જશે કર્ણાટક, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનાર પૂર્ણેશ મોદી રહેશે મુખ્ય ચહેરો
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા, 12 માર્ચે આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું
અડધી રાતે અચાનક ધરપકડ થયાના 1 દિવસ પછી તેલંગાણા ભાજપ પ્રદેશ પ્રમુખ બાન્દી સંજય કુમારને મળ્યા જામીન, SSC પેપર લીકમાં સામેલ હોવાનો છે આરોપ
આજે ભારતીય જનતા પાર્ટીનો 44મો સ્થાપના દિવસ: પીએમ મોદી દેશભરના કાર્યકર્તાઓને કરશે સંબોધિત, 6થી 14 એપ્રિલ સુધી ભાજપના યુવા મોરચા દ્વારા કરવામાં આવશે સેવા સપ્તાહની ઉજવણી