પોતાનું ભાષણ પૂરું કરી સદનમાંથી બહાર જતી વખતે રાહુલ ગાંધીએ આપી ફ્લાઈંગ કિસ, મહિલા સાંસદોએ લોકસભા સ્પીકરને સોંપ્યો ફરિયાદ પત્ર; સ્મૃતિ ઈરાનીએ કહ્યું- ‘આ અભદ્ર છે’
90 વર્ષની ઉંમરે તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ મનમોહન સિંહને વ્હીલચેર પર રાજ્યસભા ગૃહમાં મતદાન માટે લાવવા બદલ ભાજપે વિપક્ષ પર કર્યો હુમલો, કહ્યું- ‘કોંગ્રેસની આ હરકત દેશ યાદ રાખશે’
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણાનો 6550 મતથી વિજય
ગુજરાત ભાજપમાં ખળભળાટ: પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલા જ આપી દીધું હતું રાજીનામું, કથિત કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા શરૂ
અમુલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહની ભાજપ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી, શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસમાં જોડાયા; કહ્યું- ટિકીટ નહોતી આપી એટલે મનદુઃખ થયું હતું
2024માં ભાજપને હરાવવા 26 વિપક્ષી દળોના નવા ગઠબંધનને અપાયું ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક એન્ક્લૂસિવ એલાયન્સ એટલે કે ‘INDIA’ નામ, આગામી બેઠક મુંબઈમાં થશે
લોકસભા ચૂંટણી 2024ને લઈ બેંગલુરુમાં વિપક્ષોની મહાગઠબંધન મીટિંગ વચ્ચે આજે દિલ્હીમાં NDAની બેઠક, પીએમ મોદીની આગેવાનીમાં 38 પાર્ટીના નેતા સામેલ થશે; એકનાથ શિંદે અને અજિત પવાર પહેલીવાર આવશે
NDAની બેઠક પહેલા ચિરાગ પાસવાને ભાજપ આગળ રજૂ કરી પોતાની ડિમાન્ડ, 6 લોકસભા અને 1 રાજ્યસભા બેઠક માંગતા બિહારનું રાજકારણ ગરમાયું
ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને આપી મોટી જવાબદારી, મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક બનાવ્યા