શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપ તેની નિષ્ફળતાઓ છુપાવવા દેશમાં કરાવી શકે છે કોમી રમખાણો’
કર્ણાટક ચૂંટણી પહેલા મતદારોને ધમકી આપવાના કેસમાં ભાજપા પ્રમુખ જેપી નડ્ડાને મોટી રાહત, હાઈકોર્ટે કેસ રદ્દ કરતા કહ્યું- ‘અર્થહીન આરોપ’
ગુજરાતમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કર્યો 209 કરોડથી વધુનો ખર્ચો, ચૂંટણી સંસ્થા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કરાયો દાવો
ચાલું વર્ષના અંતે યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો મોટો દાવ, જાહેર કર્યું મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોનું પહેલું લિસ્ટ
કેન્દ્ર સરકારે બદલ્યું દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ, હવે પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી તરીકે ઓળખાશે; કોંગ્રેસ ભડકી
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘ભાજપના સમર્થકો અને મતદારો રાક્ષસ છે, હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું’
અજિત પવાર સાથે ખાનગી મિટિંગ કર્યા પછી શરદ પવારની મોટી ઘોષણા, કહ્યું- ‘કેટલાક શુભેચ્છકો મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાજપ સાથે ક્યારેય હાથ નહિ મિલાવું’
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધિત કરતી વખતે કર્યા વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- ‘અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા પછી મતદાનથી ભાગી ગયા, ઘમંડીયા ગઠબંધનનો પર્દાફાશ’
સંસદના બંને ગૃહમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી દિલ્હી સેવા બિલને મંજૂરી, કેન્દ્ર સરકારે બહાર પાડેલ વટહુકમ હવે બની ગયો કાયદો