ગુજરાતમાં સ્થપાશે વિશ્વનો ત્રીજો સૌથી મોટો લિથિયમ પ્લાન્ટ, સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સરકારે ટાટા ગ્રુપ સાથે સાઈન કર્યો MoU, સાણંદમાં શરૂ થશે પ્લાન્ટ
નિતી આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક માટે 27-28 મેના રોજ દિલ્હી જશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગમાં પણ આપશે હાજરી
ગુજરાતના ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, સતલાસણા અને ખેરાલુ તાલુકાના 74 જળાશયોને પાણીથી ભરવામાં આવશે
સીએમ ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજને વધુ સારવાર અર્થે એર એમ્બ્યુલન્સથી મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં લઈ જવાયા, જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં ભાગ નહિ લઈ શકે સીએમ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને આવ્યો બ્રેઇન સ્ટ્રોક, અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ, ડોકટરે કહ્યું- ‘તબિયત સુધારા પર છે’
આજે જામનગરમાં ઉજવાશે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે 353 કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગુજરાતના સીએમ બન્યા પછી પહેલીવાર અન્ય રાજ્યમાં પ્રચાર માટે ભૂપેન્દ્ર પટેલ, 26 માર્ચે કર્ણાટકમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરતું પોર્ટલ, ખાનગી ખરીદદારો-રોકાણકારો કરી શકશે સીધો સંપર્ક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું ગુજરાતના પહેલા સિક્સલેન ઓવરબ્રિજનું લોકાર્પણ, રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીએ થતી ટ્રાફિક સમસ્યાથી લોકોને મળશે મુક્તિ