7 વર્ષમાં પહેલીવાર ખાંડની નિકાસ પર સરકાર મૂકી શકે છે પ્રતિબંધ, ઓછા વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન ઓછું થતા ખાંડનું ઉત્પાદન પણ ઘટ્યું હોવાથી લેવાઈ શકે છે નિર્ણય
ભારત પછી હવે ન્યૂયોર્ક સિટીમાં પણ બેન થયું ટિકટોક, શહેરના તમામ સરકારી ઉપકરણો અને નેટવર્ક પરથી 30 દિવસની અંદર રિમૂવ કરવામાં આવશે; સુરક્ષાને જણાવ્યું કારણ
આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય: લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર આજથી પ્રતિબંધ, લાયસન્સ આધારે નિયત વસ્તુઓની આયાતને મંજૂરી
ભારત સરકારે ચોખા પછી હવે રાઈસ બ્રાન ખોળની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ, નિકાસકારોની વર્ષોની મહેનત પાણીમાં જાય તેવી સ્થિતિ
‘ધ કેરલ સ્ટોરી’ પર પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં લાગેલા પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે જારી કરી નોટીસ, કહ્યું- ‘બધી જગ્યાએ શાંતિથી ચાલી શકે છે તો તમારા ત્યાં શાં માટે નહીં?’
કાશ્મીરી ખેડૂતોની માંગ પર કેન્દ્રની મોદી સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતવાળા સફરજનની આયાત પર મૂક્યો પ્રતિબંધ, તુર્કીયે અને ઈરાનને લાગશે મોટો ઝટકો
દેશની સુરક્ષાને લઇ કેન્દ્ર સરકાર એક્શનમાં, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મોબાઈલ એપ્સ કરી બ્લોક
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓનો શિક્ષણ પછી શાંતિથી ભોજન કરવાનો હક પણ છીનવ્યો, ગાર્ડન અને રેસ્ટોરન્ટમાં જવા પર લગાવ્યો પ્રતિબંધ
ચાઈનીઝ એપ પર મોદી સરકારની લાલ આંખ: 138 સટ્ટાબાજ અને 94 લોન એપ પર લગાવ્યો પ્રતિબંધ, ભારતીયોનો અંગત ડેટા ચોરવાનો હતો આરોપ