ગુજરાતમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કર્યો 209 કરોડથી વધુનો ખર્ચો, ચૂંટણી સંસ્થા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કરાયો દાવો
ચાલું વર્ષના અંતે યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો મોટો દાવ, જાહેર કર્યું મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોનું પહેલું લિસ્ટ
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, 2 કલાકમાં થયું 8.26% વોટિંગ; ભાજપ, કોંગ્રેસ અને JDS વચ્ચે ટક્કર
કર્ણાટક ચૂંટણીમાં જીત માટે ભાજપ અપનાવશે ગુજરાત મોડેલ: ગુજરાતમાંથી 125 નેતા જશે કર્ણાટક, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનાર પૂર્ણેશ મોદી રહેશે મુખ્ય ચહેરો
ચૂંટણી પંચે જાહેર કરી કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ, 10મી મેના રોજ થશે મતદાન, 13મી મેએ આવશે પરિણામ; 9.17 લાખ નવા મતદારો આપશે વોટ
નાગાલેન્ડ-મેઘાલયની ચૂંટણી રેલીમાં પીએમ મોદીના ડ્રેસિંગ સ્ટાઇલે જમાવ્યું આકર્ષણ, કહ્યું- ‘કોંગ્રેસ પૂર્વોત્તરને ATM માનતી હતી, પરંતુ અમારા માટે અષ્ટલક્ષ્મી છે’