ઉત્તર પ્રદેશમાં પોલીસે કરી સમાજવાદી પાર્ટીના નેતા ગુલશન યાદવની ધરપકડ, પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારમાં લગભગ 29 કેસ નોંધાયેલા છે
ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં કોકેઈનનો ગેરકાયદેસર વેપાર ચલાવતા બે ઈસમો સહિત ડ્રગ્સની ડિલીવરી આપવા આવેલી આફ્રિકન યુવતીની કરી ધરપકડ, 4 લાખથી વધુનું ડ્રગ્સ જપ્ત
ચૂંટણીમાં ગોટાળા કરવાના કેસમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેલમાં કર્યું સરેન્ડર, 20 મિનિટ સુધી જેલમાં રહ્યા પછી 2 લાખ ડોલરના બોન્ડ પર નીકળ્યા જેલની બહાર
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને ઇમરાન ખાનના સહયોગી PTI નેતા શાહ મેહમૂદ કુરેશીની ધરપકડ, સાઇફર સંબંધિત કેસમાં લેવાઈ એક્શન
રેલ્વે પોલીસે દિલ્હીમાં કરી એક વ્યક્તિની ધરપકડ, IRCTCની વેબસાઈટ હેક કરી મુસાફરોને ઊંચા ભાવે વેચતો હતો તત્કાલ કોટાની ટિકિટ, 2 વર્ષમાં વેચી 30 લાખની ટિકિટો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અનેક ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરો પર હુમલા, કેટલાય ઘરો સળગ્યા, 100થી વધુ લોકોની કરાઈ ધરપકડ
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને થઈ 3 વર્ષ જેલની સજા, 1 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષ ચૂંટણી લડવા પર પણ લાગ્યો પ્રતિબંધ
રાજકોટમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન, આતંકી સંગઠન અલકાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા 3 લોકોની ધરપકડ; અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કરતા હતા કામ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ફરી લટકી તલવાર, કોઈ પણ સમયે થઇ શકે છે ધરપકડ; ચૂંટણીપંચે ઈશ્યૂ કર્યું બિનજામીનપાત્ર વોરન્ટ