રવિના ટંડન ની દીકરી રાશા ટંડન અને અજય દેવગણનો ભત્રીજો અમન દેવગણ નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મથી કરશે બોલીવૂડમાં ડેબ્યુ, 9 ફેબ્રુઆરી 2024 ના રોજ રિલીઝ થશે ફિલ્મ
7મી વાર પોસ્ટપોન થઈ અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’, 23 જૂને નહિ થાય રિલીઝ; સોર્સે કહ્યું- ‘શૂટિંગમાં કોઈપણ જાતની ક્વોલીટી કોમ્પ્રોમાઈઝ નહિ કરવાને કારણે થઈ રહ્યો છે વિલંબ’
રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં અજય દેવગન સાથે કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને અક્ષય કુમાર પણ જોવા મળશે; જેકી શ્રોફ નિભાવશે વિલનની ભૂમિકા
ઈન્દ્ર કુમાર ઈરાનીએ શરુ કરી કોમેડી ફ્રેન્ચાઈઝી ‘ધમાલ’ના ચોથા ભાગની તૈયારી, મુખ્ય ભૂમિકામાં દેખાશે અજય દેવગણ, આવતાં વર્ષે શરુ થશે શૂટિંગ
ટૂંકસમયમાં 50 કરોડ ક્લબમાં શામેલ થશે ‘ભોલા’, અજય દેવગન અને તબુની એક્શન પેક્ડ ફિલ્મે પહેલા વિકએન્ડમાં કરી 44 કરોડથી વધારેની કમાણી
ફિલ્મ ‘ભોલા’નું બી પ્રાકએ ગાયેલું સોંગ ‘આધા મેં આધી વો’ રિલીઝ, અજય દેવગણ અને તેની 10 વર્ષની પુત્રીની ઈમોશનલ સ્ટોરી
ફિલ્મ ‘ભોલા’ નું ધાસુ ટ્રેલર રિલીઝ: અજય દેવગન અને તબ્બુની જબરદસ્ત એક્ટિંગ, 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ