ઉત્તર પ્રદેશના મેરઠમાં શપથ ગ્રહણ સમારોહની શરૂઆત વંદેમાતરમથી થતા AIMIMના પાર્ષદોએ કર્યો વિરોધ, ઉશ્કેરાયેલા બીજેપી કાર્યકર્તાઓએ ઉભા થવાનું કહેતા થઈ મારામારી
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નામ લીધા વગર કર્યા અસદુદ્દીન ઓવૈસી પર પ્રહાર, કહ્યું- ‘AIMIM ગદ્દાર પાર્ટી છે, ઓવૈસી બીજેપીના એજન્ટ છે’
બિહારના કિશનગંજમાંથી નીતિશ કુમાર પર વરસ્યા અસદુદ્દીન ઓવૈસી, કહ્યું- ‘સત્તા માટે તેજસ્વી સાથે લગ્ન કર્યા, બીજેપી અને પીએમ મોદીને આપ્યા તલાક’