[video src="https://safal24.com/wp-content/uploads/2023/08/Gujarat-9-Cows-Attack-Woman-By-Pushing-Her-To-The-Ground-In-Ahmedabad.mp4" /]અમદાવાદના નરોડામાં મંદિરે દર્શન કરી પરત ફરી રહેલી મહિલા પર ગાયનો હુમલો, ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ; મહામુસિબતે સ્થાનિકોએ બચાવી
અમદાવાદ એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે હાઇકોર્ટમાં દાખલ થઈ સુઓમોટો, CPને આંકડા સાથે રિપોર્ટ આપવાનો આપ્યો આદેશ
ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં કોકેઈનનો ગેરકાયદેસર વેપાર ચલાવતા બે ઈસમો સહિત ડ્રગ્સની ડિલીવરી આપવા આવેલી આફ્રિકન યુવતીની કરી ધરપકડ, 4 લાખથી વધુનું ડ્રગ્સ જપ્ત
ભારતના 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં વાગ્યો સુરતનો ડંકો, ઇન્દોર પછી બીજું સૌથી સ્માર્ટ શહેર; અમદાવાદ અને વડોદરાનું પણ નામ
અમદાવાદમાં ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 લોકો વિરુદ્ધ પોલીસે દર્જ કરી 2 હજારથી વધુ પાનાની ચાર્જશીટ, 12 થી વધુ ભાગેડુ આરોપી પણ દર્શાવાયા
અમદાવાદમાં ફરી ભરાશે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, ઓક્ટોબર મહિનામાં રામકથા માટે આયોજકોએ આપ્યું આમંત્રણ
યુકેમાં લંડન બ્રિજ પાસેથી મળ્યો અમદાવાદના યુવક કુશ પટેલનો મૃતદેહ, 11 દિવસથી હતો ગુમ; પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી હોવાનો દાવો
અમદાવાદમાં વિશાલા નજીક આવેલા શાસ્ત્રી બ્રિજના રિપેરિંગનું ટેન્ડર મંજૂર, 5.50 કરોડના ખર્ચે બ્રિજને અપાશે નવા રંગ-રૂપ, 6 મહિના સુધી રહેશે બંધ
અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે તૈનાત, આગમાં ફસાયેલા 4 લોકોને કરાયા રેસ્ક્યૂ