આજે એશિયાકપમાં હાઈ-વોલ્ટેજ જંગ: 3:00 વાગે શરુ થશે ભારત- પાકિસ્તાનની વન-ડે મેચ, 11 મહિના બાદ બન્ને દેશો ક્રિકેટમા આમને-સામને આવ્યા
‘સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ’ માં કચ્છ વોરિયર્સએ જીત્યો ચેમ્પિયન્સનો ખિતાબ: ફાઈનલમાં ગોહિલવાડ ગ્લેડીએટર્સને 21 રનથી હરાવ્યું
ક્રિકેટ પ્રસારણમાં રિલાયન્સનો દબદબો: 5,963 કરોડમાં ભારતની મેચોના બ્રોડકાસ્ટ રાઇટસ ખરીદી સ્ટાર-સોનીને પછડાટ આપી
ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર મેદાન પર થયો રેડ કાર્ડનો ઉપયોગ, કેરેબિયન પ્રીમિયર લીગમાં સ્લો ઓવર રેટના કારણે અમ્પાયરે સુનીલ નારાયણને આપ્યું રેડ કાર્ડ; ટીમે 10 પ્લેયર સાથે કરી ફિલ્ડિંગ
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો નીરજ ચોપરા, હરીફ પાકિસ્તાનના અરશદ નદીમે જીત્યો સિલ્વર મેડલ
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં એચએસ પ્રણોયે બે વખતના ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવી રચ્યો ઈતિહાસ, સેમી-ફાઇનલમાં કર્યો પ્રવેશ
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય જ્વેલિન સ્ટાર નીરજ ચોપડાએ 88.77 મીટરના થ્રો સાથે ફાઈનલમાં બનાવ્યું સ્થાન, પેરિસ ઓલિમ્પિક માટે પણ કર્યું ક્વોલિફાય
WWEના સ્ટાર રેસલર અને ભૂતપૂર્વ ચેમ્પિયન Bray Wyattનું 36 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન, ફેબ્રુઆરી મહિનાથી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા
યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતને આપ્યો મોટો ઝટકો, ભારતીય કુશ્તીસંઘ WFIનું સભ્યપદ સસ્પેન્ડ; રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી ના થવાના કારણે લેવાયો નિર્ણય