WWEના સ્ટાર રેસલર અને ભૂતપૂર્વ ચેમ્પિયન Bray Wyattનું 36 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન, ફેબ્રુઆરી મહિનાથી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા
યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતને આપ્યો મોટો ઝટકો, ભારતીય કુશ્તીસંઘ WFIનું સભ્યપદ સસ્પેન્ડ; રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી ના થવાના કારણે લેવાયો નિર્ણય
ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 મેચ વરસાદના કારણે થઈ કેન્સલ, 2-0થી ભારતે જીતી સિરીઝ; કેપ્ટન જસપ્રીત બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદ ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યો, વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી અમેરિકન ફેબિયાનો કારુઆનાને હરાવ્યો
મહિલા ફીફા વિશ્વ કપની ફાઈનલમાં સ્પેનની ટીમે ઈંગ્લેન્ડને 1-0થી હરાવી પહેલીવાર બની વર્લ્ડ ચેમ્પિયન, ઓલ્ગા કાર્મોનાએ 29મી મિનિટે ગોલ કરી અપાવી જીત
બીજી ટી20 મેચમાં ભારતે બુમરાહની કેપ્ટનશિપમાં આયર્લેન્ડને 33 રનથી હરાવ્યું, 2-0થી જીતી 3 મેચની સિરીઝ; રિંકુએ 18 બોલમાં ફટકાર્યા 38 રન
U-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંતિમ પંઘાલે રચ્યો ઇતિહાસ, સળંગ બે વાર ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા કુસ્તીબાજ બની; ફાઇનલમાં મારિયાને 4-0થી હરાવી
ભારતની સ્ટાર એથ્લેટ દુતી ચંદ પર NADAએ લગાવ્યો 4 વર્ષનો પ્રતિબંધ, ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાના કારણે લેવાઈ એક્શન
ઈંગ્લેન્ડનાં ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વર્લ્ડ કપ માટે પછી ખેંચી વનડે ક્રિકેટમાંથી લીધેલી નિવૃત્તિ, ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં પણ મળી ટીમમાં જગ્યા