IPL 2023: કોલકાતાની ટીમે 18.3 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ ચેઝ કરી ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું, પ્લેઓફમાં આવવા ધોનીની ટીમે આગામી મેચ જીતવી જ પડશે
IPL 2023: રાજસ્થાનની ટીમે કોલકાતાને નવ વિકેટે હરાવ્યું, યશસ્વી જયસ્વાલે ફટકારી IPLની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, યુઝવેન્દ્ર ચહલની 4 વિકેટ
IPL 2023: દિલ્હી કેપિટલ્સને ચેન્નાઈની ટીમે 27 રનથી હરાવ્યું, 167 રનનો સ્કોર ચેઝ ના કરી શકી દિલ્હીની ટીમ
પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા સ્થિતિ વણસી, લાહોરમાં બ્રિજ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા 32 ભારતીય ખેલાડીઓને અપાયો તાત્કાલિક પાકિસ્તાન છોડવાનો નિર્દેશ
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની બેંગ્લોર સામે 6 વિકેટે જીત, 99 બોલમાં ચેઝ કર્યો 200 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 35 બોલમાં 83 રન
IPL 2023: કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું, આન્દ્રે રસેલની તોફાની બેટિંગ, નિતિશ રાણાની ફિફ્ટી
IPL 2023: રાજસ્થાન સામે રોમાંચક મેચમાં છેલ્લા બોલે ફ્રી હીટની મદદથી હૈદરાબાદ 4 વિકેટે જીતી, પહેલીવાર ચેઝ કર્યા 200+ રન
દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ 88.67 મીટરનો થ્રો કરી જીત્યો ગોલ્ડ મેડલ, લીગમાં ડબલ ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી
IPL 2023: ગુજરાતની ટીમે રાજસ્થાનને ઘર આંગણે 9 વિકેટે હરાવ્યું, માત્ર 14 ઓવરમાં ચેઝ કર્યો 118 રનનો સ્કોર; હાર્દિક પંડ્યા-રિદ્ધિમાન સાહા-શુભમન ગીલની તોફાની બેટિંગ