IPL 2023: એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉની ટીમને 81 રનથી હરાવ્યું, આકાશ મેધવાલે 5 રનમાં ઝડપી 5 વિકેટ, કેમરૂન ગ્રીનની 41 રનની ઇનિંગ
IPL 2023: પહેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાતને હરાવી 10મી વાર ફાઈનલમાં પહોચ્યું, રવીન્દ્ર જાડેજાની જબરદસ્ત બોલિંગ, ગાયકવાડની 5મી ફિફ્ટી
એન્ડરસન પીટર્સને પાછળ છોડી એથ્લેટિક્સ રેન્કિંગની મેન્સ જેવલિન થ્રો કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 પ્લેયર બન્યો નીરજ ચોપરા, આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી
IPL 2023: શુભમન ગીલની સદીની મદદથી ગુજરાતે બેંગ્લોરની ટીમને 6 વિકેટે હરાવી, હાર સાથે જ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઑફની રેસમાંથી બહાર
IPL 2023: હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 8 વિકેટે વિજય, કેમરોન ગ્રીનની સદી અને કેપ્ટન રોહિત શર્માની ફિફ્ટીએ અપાવી જીત
IPL 2023: યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડ્ડિકલની ફિફ્ટીની મદદથી રાજસ્થાનની 4 વિકેટે જીત, પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર
IPL 2023: કોહલીની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું, કોહલી અને ડુપ્લેસીસ વચ્ચે 172 રનની પાર્ટનરશિપ
IPL 2023: પંજાબ કિંગ્સ સામે દિલ્હીની ટીમનો 15 રને વિજય, દિલ્હી કેપિટલ્સના રિલી રોસોયુએ 37 બોલમાં ફટકાર્યા 82 રન; પ્લેઓફમાં પંજાબને પહોંચવું હવે મુશ્કેલ
IPL 2023: લખનઉ સુપર જાયન્ટ્સનો મુંબઈ સામે 5 રને વિજય, 177 રનનો ટાર્ગેટ ચેઝ ના કરી શકી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ