અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી શરુ થશે IPL: ઓપનીંગ સેરેમનીમાં અરિજિત સિંહ, તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના સહિતના સ્ટાર કરશે પરફોર્મ, ગુજરાત-ચેન્નાઈ વચ્ચે રમાશે પહેલી મેચ
પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે એશિયા કપ 2023ની મેજબાની, કોઈ તટસ્થ વેન્યૂમાં બધી મેચો આયોજિત કરવાની સંભાવના
IPL 2023: દિલ્હી કેપિટલ્સની ટીમમાં ઋષભ પંતની જગ્યાએ બંગાળના વિકેટકિપર બેટ્સમેન અભિષેક પોરેલને મળી જગ્યા, ડેવિડ વોર્નર બનશે કેપ્ટન
[video src="https://safal24.com/wp-content/uploads/2023/03/Steve-Smith-to-make-his-broadcasting-debut-as-an-expert-in-IPL-2023.mp4" /]IPL 2023માં ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથની એન્ટ્રી, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર એક્સપર્ટ કોમેન્ટેટર્સમાં જોવા મળશે; વિડિયો શેર કરી આપી માહિતી
IPL 2023: કોલકાતા નાઈટ રાઈડર્સનો નવો કેપ્ટન બન્યો નીતીશ રાણા, ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ સંભાળશે જવાબદારી
વુમન્સ પ્રીમિયર લીગ: ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી બન્યું ચેમ્પિયન, નેતાલી સીવર અને હરમનપ્રીતની 72 રનની વિનિંગ પાર્ટનરશિપ
વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ભારતનો ડંકો: નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન ફાઈનલમાં પહોંચ્યા, ઈન્ડિયાના ચાર મેડલ પાક્કા
ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા 21 રને હારી, 26 સિરીઝ પછી ઘરઆંગણે હાર્યું ભારત