દિલ્હી MCD સદનમાં 1 વોટ માટે AAP-BJPના કાઉન્સિલરો વચ્ચે મારામારી, કેટલાક કાઉન્સિલરો ઘાયલ, હવે 27 ફેબ્રુઆરીએ થશે ચૂંટણી
ચીનને આપણા કરતા મોટી અર્થવ્યવસ્થા કહેવાવાળા બયાન પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું- ‘એસ જયશંકર ફાયનાન્સ મીનીસ્ટર નહિ ફેઈલ મીનીસ્ટર છે’
દિલ્હી MCDની સ્ટેન્ડિંગ કમિટીની ચુંટણી પહેલા AAP કાઉન્સિલર પવન સેહરાવત ભાજપમાં જોડાયા, કહ્યું- હંગામો કરવા માટે કરવામાં આવતું હતું દબાણ
ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ના મળી રાહત: શિવસેનાનું નામ અને તીર-કમાનનું સિમ્બોલ શિંદે જૂથને આપવાના ECના નિર્ણયને રખાયો યથાવત્
મેયર પછી હવે દિલ્હી MCDની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં આપ અને બીજેપીના કાઉન્સિલરો વચ્ચે સદનમાં અડધી રાતે લડાઈ, કાર્યવાહી સ્થગિત
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો: કહ્યું- ‘ભલે 100 મોદી, 100 શાહ આવે પરંતુ 2024માં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભાજપને હરાવશે’
ભાજપના રેખા ગુપ્તાને હરાવી દિલ્હીના નવા મેયર બન્યા આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય, 241 કોર્પોરેટરો, 10 સાંસદો અને 14 ધારાસભ્યોએ કર્યું હતું મતદાન
શિવસેના છીનવાઈ જતા ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને માર્યો ટોણો, કહ્યું- ‘મોગેંબો ખુશ હુઆ’, ED-CBI ને ગણાવ્યા પીએમ મોદીના ભેડિયા
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ: JDUના દિગ્ગજ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશ કુમારનો સાથ છોડી બનાવી નવી પાર્ટી ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’