બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ: JDUના દિગ્ગજ નેતા ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશ કુમારનો સાથ છોડી બનાવી નવી પાર્ટી ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’
મેઘાલય સરકારે તુરાના સ્ટેડિયમમાં ના આપી પીએમ મોદીની રેલીને મંજૂરી, ભાજપાએ કહ્યું- ‘ભગવા લહેરથી ડરે છે સીએમ કોનરાડ સંગમા’
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની કોગ્રેસને ઓફર, કહ્યું- ‘સોનિયા-રાહુલ ઇચ્છે તો 2024માં ભાજપ 100થી પણ ઓછી બેઠકોમાં સમેટાઇ જશે’
સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો: 24 કલાકમાં દિલ્હી મેયરની ચૂંટણીની નોટિસ જારી કરવાનો નિર્દેશ, એલ્ડર મેન નહીં આપી શકે વોટ, કેજરીવાલે કહ્યું- ‘લોકતંત્રની જીત થઈ’
ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો: બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દે ચુકાદો અનામત રાખવામાં આવ્યો
સચિન પાઈલટે કહ્યું- ‘નરેન્દ્ર મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, રાજસ્થાનમાં ફરી સરકાર બનાવવી હોય તો કોંગ્રસ આલાકમાને ઝડપથી નિર્ણય લેવો પડશે’
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની 60 સીટો પર મતદાન શરુ, સીએમ માણિક સાહાએ આપ્યો વોટ; કહ્યું- ‘ભરોસા સાથે ભાજપ ફરી સરકાર બનાવશે’
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પછી હવે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમનું પણ ધારસભ્ય પદ રદ્દ, સ્વાર બેઠક પર થશે ઉપચુનાવ
પીએમ મોદીના નહેરુ અટકવાળા બયાન પર રાહુલ ગાંઘીએ કહ્યું- ‘તેમણે મારું અપમાન કર્યું, પીએમને ખબર નથી ભારતમાં નામ પાછળ પિતાની અટક લાગે છે’