31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાશે 26થી વધુ વિપક્ષી દળોના ગઠબંધનની બેઠક, લોન્ચ કરશે INDIAનો લોગો
INDIA ગઠબંધનમાં ચૂંટણી પહેલાં જ બબાલ, કોંગ્રેસની દિલ્હીમાં લોકસભાની બધી સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત પછી આમ આદમી પાર્ટીએ આપ્યા એલાયન્સ છોડવાના સંકેત
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટી ફેરબદલ: મુકુલ વાસનીકને બનાવાયા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી, રણદીપ સુરજેવાલાને સોંપી મધ્ય પ્રદેશની કમાન
ચાલું વર્ષના અંતે યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો મોટો દાવ, જાહેર કર્યું મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોનું પહેલું લિસ્ટ
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘ભાજપના સમર્થકો અને મતદારો રાક્ષસ છે, હું મહાભારતની ધરતી પરથી તેમને શ્રાપ આપું છું’
અજિત પવાર સાથે ખાનગી મિટિંગ કર્યા પછી શરદ પવારની મોટી ઘોષણા, કહ્યું- ‘કેટલાક શુભેચ્છકો મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાજપ સાથે ક્યારેય હાથ નહિ મિલાવું’
આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો: રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયા રાઘવ ચઢ્ઢા, નકલી સહીઓ કરવાના કેસમાં થઈ આપ સાંસદ વિરુદ્ધ કાર્યવાહી
મણિપુર હિંસા પર વિવાદાસ્પદ નિવેદનબાદ અધીર રંજન ચૌધરી સંસદમાંથી સસ્પેન્ડ; સંસદમાં કહ્યું હતું ‘જ્યાં રાજા આંધળા બેસે છે, ત્યાં દ્રૌપદીના ચીરહરણ જ થાય’
‘ફ્લાઈંગ કિસ’ વિવાદ: બિહારના કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે કહ્યું ‘રાહુલ માટે છોકરીઓની કમી નથી: ‘બુઢ્ઢી’ (સ્મૃતિ ઇરાની)ને ફલાઇંગ કિસ શું કામ આપે?’