કુલીના યુનિફોર્મ બિલ્લા નંબર 756 અને માથા પર બેગ મુકીને લોકોનો સામાન ઉઠાવતા જોવા મળ્યા રાહુલ ગાંધી, કુલીઓ સાથે કરી વાતચીત
તેલંગાણામાં કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીને ભારતમાતાના વેશ ધારણ કરેલા પોસ્ટરો લગાવતા વિવાદ; ભાજપે કોંગ્રેસ કાર્યકર્તાઓના પગલાને શરમજનક ગણાવ્યું
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને ત્યાં આવકવેરા વિભાગના દરોડાઃ રૂ. 800 કરોડની કરચોરી મળે તેવી શક્યતા
વડોદરામાં કોંગ્રેસમાં ભંગાણ: પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ-હોદ્દા પરથી રાજીનામું આપ્યું, કહ્યું- ‘PM મોદીના જન્મદિને સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરીશ’
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સેશન્સ કોર્ટનો ઝટકો, રિવિઝન અરજી ફગાવાઈ
ઈ-વિધાનસભાના કાર્યક્રમમાં INDIAના સ્થાને પ્રેસિડેન્ટ ઓફ ભારત તરીકે ઉલ્લેખ કરાયો, ઋષિકેશ પટેલે કહ્યું- ‘હવે અંગ્રેજી નામોની જરૂર નથી’